અમદાવાદઃ શહેરમાં સાલ ગ્રુપના અનેક ઠેકાણે ITના દરોડા, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
અમદાવાદ શહેરમાં સાલ જૂથના અનેક ઠેકાણે ઈનકમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. રાજેન્દ્ર શાહના નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં મોટા પ્રમાણમાં બિન હિસાબી વ્યવહારોના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે.
Continues below advertisement