Ahmedabad | લ્યો બોલો નિયમો તોડનાર માટે બનાવાયેલા કિલર બમ્પનું થઈ ગયું સુરસુરિયું... જુઓ વીડિયો

Continues below advertisement

Ahmedabad | અમદાવાદ મહાનગરપાલિકાએ મોટા ઉપાડે નિયમો તોડનાર વાહનચાલકોના ટાયરમાં બ્લાસ્ટ કરવા માટે કિલર બમ્પ લગાવ્યા પણ કિલર બમ્પમાં જ બ્લાસ્ટ થઈ ગયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram