અમદાવાદઃ બીજા ડોઝના વેક્સિનેશન માટે લકી ડ્રો, વિજેતાને મળશે આઈફોન,જુઓ ગુજરાતી ન્યૂઝ

અમદાવાદમાં બીજા ડોઝનું વેક્સિનેશન કરવા માટે મનપાએ નવતર પ્રયોગ શરૂ કર્યો છે. બીજો ડોઝ લેનાર નાગરિકો પૈકી એક વિજેતાને આઈફોન આપવામાં આવશે. આજથી સાતમી ડિસેમ્બર સુધી આ લકી ડ્રો ચાલશે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola