Ahmedabad:મેટ્રો રેલની બેદરકારીને કારણે આ વર્ષે પણ શહેરના નાગરિકો ભોગવશે હાલાકી?,જુઓ વીડિયો
અમદાવાદ(Ahmedabad) શહેરમાં દર વર્ષે ચોમાસા(monsoon)ની સિઝનમાં મેટ્રો રેલ(Metro Rail)ની બેદરકારીને કારણે સ્ટોર્મ વોટરલાઈનના ડેમેજને કારણે નાગરિકો હાલાકીનો સામનો કરે છે. મેટ્રોની કામગીરીથી 20થી વધુ સ્ટોર્મ વોટરલાઈન ડેમેજ થઈ છે. આ અંગે અમદાવાદ મનપાએ મેટ્રો ઓથોરિટીને પત્ર લખ્યો છે.