Ahmedabad:AMCએ શહેરની આટલી હોસ્પિટલની 50 ટકા પથારી કરી કોરોના દર્દીઓ માટે રિઝર્વ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ની 18 હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરાઈ છે.AMCએ શહેરની 18 હોસ્પિટલમાં 50 ટકા પથારી કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ કરી છે.ઝાયડસ સહિત અન્ય એક હોસ્પિટલમાં કોરોનાના 250 બેડ આરક્ષિત કરાયા છે.
Continues below advertisement