Ahmedabad News | કંસ્ટ્રક્શન સાઇટના કચરાને લેતા ડેબ્રિઝ કલેક્શન સેન્ટર કરાશે કવર
gujarati.abplive.com
Updated at:
18 Dec 2023 04:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad News | કન્સ્ટ્રકશન સાઇટ બાદ હવે શહેરના ડેબ્રિઝ કલેક્શન સેન્ટરને કવર કરાશે. શહેરમાં બની રહેલી સાઈટના ઘન કચરાને એકત્ર કરાતા સેન્ટરને કવર કરવા નિર્ણય. 15 જેટલા સેન્ટર ઉપર કરાશે કામગીરી. પ્રાથમિક તબક્કામાં લેવાયેલ નિર્ણયને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરી મંજુર કરવામાં આવશે. ચાર તરફ પતરા લગાવીને અંદર પણ ફુવારા અને સ્પ્રીંકલર પદ્ધતિ અપનાવવામાં આવશે. પાણીના છટકાવ કરી ડેબ્રિઝ સેન્ટરમાં લાવવામાં આવતા ધૂળ અને માટીને પલાળી રાખવા આયોજન.