Ahmedabad News | અમદાવાદમાં ઓર્કેસ્ટ્રા શો કરનાર મહિલાની ધરપકડ, શું છે કારણ?
હરેશ કણઝરીયા
Updated at:
15 May 2024 09:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad News | અમદાવાદમાં ઓર્કેસ્ટ્રા શો કરનાર મહિલાની ડ્રગ્સ કેસમાં ધરપકડ. નરોડા પાસેના હંસપુરાના શંખેશ્વર ટાઉનશીપમાંથી જ્યોતિ બાલાની કરી ધરપકડ. SOG એ 83 હજારની કિંમતમાં એમડી ડ્રગ્સ સાથે કરી ધરપકડ. સાથે સાથે મહિલાના મિત્ર પાસેથી મળી આવ્યો દારુ. એસઓજીએ ડ્રગ્સ સાથે જ્યોતિ બાલા પ્રજાપતિ અને જીતેન્દ્ર પટેલની કરી ધરપકડ.