Ahmedabad News | પાણી સમજી ઝેરી પદાર્થ પી જતા 2 લોકોના મોત, જુઓ અહેવાલ

Continues below advertisement

Ahmedabad News | અમદાવાદ શહેરમાં બે અલગ અલગ વિસ્તારમાં પાણી સમજી ઝેરી પદાર્થ પી જનાર બેના મોત. રામોલના વસ્ત્રાલ વિસ્તારમાં ગંગા એપાર્ટમેન્ટમાં 25 વર્ષના યુવકનું મોત થયું. વસ્ત્રાલમાં અંધારામાં પાણી સમજી ઉધઈ મારવાની દવા પી લેતા સારવાર દરમિયાન મોત. બોડકદેવ વિસ્તારમાં 33 વર્ષના યુવકનું પાણી સમજી એસિડ પી જનારનું મોત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram