Ahmedabad | હવે શહેરના કોમ્યુનિટી હોલમાં કરી શકાશે આ કામ... જુઓ વીડિયો
abp asmita
Updated at:
08 Dec 2023 02:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad | હવે શહેરમાં આવેલા કોમ્યુનિટી હોલમાં જમવાનું બનાવી શકાશે. અત્યાર સુધી જમવાનું બનાવી શકાતું ન હતું. આ અંગે લાભાર્થીઓેએ અનેક વખત તંત્રને રજુઆત કરી હતી.