Ahmedabad Panchayat Election Result: જિલ્લા પંચાયતમાં BJPનું શાસન આવશે, પણ પ્રમુખ કોગ્રેસના બનશે

Continues below advertisement
અમદાવાદ જિલ્લા પંચાયતમાં BJPનું શાસન આવશે, પણ પ્રમુખ કોગ્રેસના બનશે. અમદાવાદ જિલ્લા પંચાયતની શાહપુર બેઠકથી કોગ્રેસના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર જીત્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram