Ahmedabad:આગામી સપ્તાહથી રોડમાં પેચવર્કની કામગીરી કરાશે શરૂ, ઈજનેરોને શું અપાયા આદેશ?
અમદાવાદમાં આગામી સપ્તાહથી રોડમાં પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. શહેરમાં તૂટેલા રસ્તા અંગે કોર્પોરેટરોએ સ્ટેન્ડીંગ કમિટિને ફરિયાદ કરી હતી. રોડ મોટરેબલ કરવા માટે ઈજનેરોને આદેશ આપવામાં આવ્યા છે.
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Road Corporator Order Complaint Standing Committee Engineer ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Patchwork