અમદાવાદ:મ્યુકરમાઇકોસિસ માટેના ઈંજેકશનો ન મળતા દર્દીઓ બેહાલ
અમદાવાદમાં (AHMEDABAD) મ્યુકરમાઇકોસિસ (mucomycosis) માટે વપરાતા ઈંજેકશનોની (injections) ખોટ વર્તાઇ રહી છે. ત્યારે દર્દીઓના સ્વજનની હાલત પણ કફોડી બની છે. અમદાવાદ એલ જી હોસ્પિટલ (LG Hospital) બહાર ઈંજેકશનો ન હોવાના બોર્ડ લાગ્યા છે.