અમદાવાદ: ખરીદીમાં રાહત અપાત લોકો ઉઠાવી રહ્યા છે ફાયદો.?

અમદાવાદનાં લાલદરવાજા ખાતે લોકોની ભીડ જોવા મળી હતી. ખરીદી માટે છુટછાટ મળતા જ લોકો એકત્ર થયા હતા. માસ્ક વિના અને સોશલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યાં હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola