Ahmedabad: ઘોડાસરમાં વેક્સિન લેવા લોકોએ લગાવી અડધો કિમી સુધી લાઈન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2021 02:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)ના ઘોડાસર(Ghodasar)માં વહેલી સવારથી જ લોકો વેક્સિન લેવા માટે પહોંચ્યા છે. અહીંયા લગભગ અડધો કિલોમીટર સુધી લોકોએ રસી લેવા માટે લાઈન લગાવી છે. જો કે, અડધા લોકોએ ટોકન લઈને પાછું જવું પડે તેવી સ્થિતિ છે.