અમદાવાદઃGMDC ગ્રાઉન્ડ ખાતે પંચાયત મહાસંમેલનમાં પીએમ મોદી થોડીકવારમાં જ આપશે હાજરી
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કમલમમાં ગુજરાતના નેતાઓ સાથે હાલની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ GMDCમાં ગુજરાત પંચાયત મહા સંમેલનમાં જશે. જેને લઈ GMDC ગ્રાઉન્ડમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News PM Panchayat GMDC Ground Attendance ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live