Ahmedabad: પોલીસે ઈન્દોરમાં ચાલતા ગેરકાયદે કોલસેન્ટરનો કર્યો પર્દાફાશ,આરોપી ભાઈ-બહેનની કરાઈ ધરપકડ
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ની રખીયાલ પોલીસે(Rakhial police) મધ્યપ્રદેશ(MadhyaPradesh)ના ઈન્દોરમાં ચાલતા ગેરકાયદે કોલસેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે આરોપી ભાઈ-બહેનની ધરપકડ કરી છે. જ્યારે કોલસેન્ટરનો મુખ્ય આરોપી નાગેશ કટારિયા ફરાર છે. બાયોડિઝલના નામે ઠગાઈ કરતા હતા.
Continues below advertisement