દિવાળીને લઇ અમદાવાદ પોલીસ પણ એક્શનમાં, શહેરમાં રાખશે ચાંપતો બંદોબસ્ત, જુઓ વીડિયો
Continues below advertisement
દિવાળીને લઈ અમદાવાદ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભીડ એકત્રીત થતી હોય તેવા બજારોમાં પોલીસ સિવિલ ડ્રેસમાં તૈનાત રહેશે. સાથે જ બજારોમાં છેડતીના બનાવ ન બને તે માટે 24 કલાક વિજિલંસ રહેશે અને અમદાવાદમાં પ્રવેશતા તમામ માર્ગો પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાશે.
Continues below advertisement