Ahmedabad Rain| અમદાવાદમાં આગામી ત્રણ દિવસને લઈને કરાઈ સૌથી મોટી આગાહી
abp asmita
Updated at:
29 Jun 2024 11:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં અત્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ (Rain)નું આગમન પણ થઈ ગયું છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યારે ચોમાસુ જામી ગયું છે. અનેક જિલ્લાઓમાં તો અત્યારે હવામાન વિભાગ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આજે કાલે રવિવારે ભારે વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rain)ની આગાહી કરવામાં આવી છે.
આ સાથે સાથે સુરત, ડાંગ, આણંદ, નવસારી, જામનગર, રાજકોટ, કચ્છ, મોરબી, ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, આણંદ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અમદાવાદ અને વલસાડ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, દરિયા કિનારે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી