Ahmedabad: આ વિસ્તારમાં વરસાદ પાણી ભરાયા,મનપાની કામગીરી આવી સામે, કેટલી ફસાઈ બસો?
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં વરસાદ પડતાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહીંયાના પંચવટી વિસ્તારમાં પાણી ભરાતા ત્રણ બીઆરટીએસ(BRTS) અને એક એએમટીએસ બસ ફસાઈ ચુકી છે. જેના કારણે અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે.અહીંયા વાહનોના અડધા ટાયર ડૂબી જાય તેવી સ્થિતિ છે.
Continues below advertisement