અમદાવાદઃ રિસરફેસિંગની કામગીરીમાં વેઠ, પાર્ક કરેલી કારની જગ્યા પર ન કરાયું કામ

Continues below advertisement

અમદાવાદમાં રિસરફેસિંગનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન એક કાર પાર્ક કરેલી જગ્યાને છોડીને અન્ય જગ્યા કામગીરી પુરી કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રિસરફેસિંગની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram