અમદાવાદમાં રિવરફ્રન્ટ લોકો માટે ખુલ્યો, સાયકલિંગ અને વોકિંગ માટે પહોંચ્યા લોકો
અમદાવાદ જ્યાં કોરોનાનું સંક્રમણ ઘટતા ફરી એક વખત સાબરમતી રિવરફ્રન્ટનો નીચેનો હિસ્સો શરૂ કરવામાં આવ્યો. તારીખ 18 માર્ચથી મોર્નિંગ વોક કરવા આવતા અને કસરત કરવા આવતા નાગરિકો માટે સાબરમતી રિવરફ્રન્ટનો ભાગ બંધ કરવામાં આવ્યો હતો તેની સાથે સાયકલિંગ પણ બંધ રાખવામાં આવ્યું હતું.રાજ્યસરકારની સૂચના અનુસાર શહેરના 236 ગાર્ડન અને પાર્ક,કાંકરિયા પરિસર અને સાબરમતી રિવરફ્રન્ટનો નીચેનો હિસ્સો આજથી ખુલ્લો મુકવામાં આવ્યો..
Tags :
Ahmedabad Riverfront