Ahmedabad: રસ્તાઓ બન્યા ખખડધજ, છેલ્લા બે વર્ષથી કરી રજુઆત છતા નથી થતું સમારકામ
Continues below advertisement
અમદાવાદથી સાણંદ જતો માર્ગ બિસ્માર બન્યો છે. સાણંદ, બોપલ અને ઘુમા જતો માર્ગ પર ખખડધજ છે. ઔડા હસ્તક આવતા આ રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી ગયા છે. આ રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી. બે વર્ષથી રજુઆત કરાઈ છતા સમારકામ થયું નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Bopal Ghuma Road Sanand Roads Submission ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Repairs