અમદાવાદઃ નોબલનગરમાં છેલ્લા છ મહિનાથી ગટર ઊભરાય છે, અનેક રજુઆતો છતા નથી આવતો નિકાલ
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં સરદારનગરના નોબલનગરમાં સાઈ બાબાના મંદિરની બાજુમાં આવેલ વાલ્મિકી આવાસ(Valmiki residence)માં છેલ્લા છ મહિનાથી ગટર ઊભરાય છે. અનેક વખત રજુઆત કરી હોવા છતા કોઈ ઉકેલ આવ્યો નથી.
Continues below advertisement