Ahmedabad: વટવા GIDCમાં કેમિકલના વેપારી પર SGST વિભાગના દરોડા, જુઓ અહેવાલ
Ahmedabad: વટવા GIDCમાં કેમિકલના વેપારી પર SGST વિભાગના દરોડા, જુઓ અહેવાલ
અમદાવાદની વટવા GIDCમાં કેમિકલના વેપારી પર એસજીએસટીના દરોડા પડ્યા છે.. અહીંયા પાંચથી સાત કેમિકલ એકમમાં SGST વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે.. તપાસમાં મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.. જોકે બે દિવસથી ગુપ્તરાહે એસજીએસટી વિભાગની તપાસ ચાલી રહી છે.. અહીંયા પાંચથી સાત કેમિકલ એકમમાં SGST વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે.. તપાસમાં મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.. જોકે બે દિવસથી ગુપ્તરાહે એસજીએસટી વિભાગની તપાસ ચાલી રહી છે..