Ahmedabad: રેમડેસિવીર બાદ હવે આ દવાની સર્જાઈ અછત, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં રેમડેસિવીર ઈન્જેક્શન બાદ હવે ફેબીફ્લુ દવાની અછત સર્જાઈ છે. ખાનગી મેડિકલ સ્ટોરમાં આ દવાનો પૂરતો જથ્થો મળતો નથી.10 બોક્સનો ઓર્ડર આપ્યો હોવા છતા એક કે બે બોક્સ જ મળે છે.
Continues below advertisement