અમદાવાદ: સરસ્વતી શાળામાં વિદ્યાર્થીઓને સ્કુલ બુટ પહેરવા ફરિજયાત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદની સરસ્વતી શાળામાં વિદ્યાર્થીઓ સ્કુલ બુટ પહેરીને નહિ આવે તો તેમને શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. શાળાએ સ્કુલ બુટ પહેરવા બાળકોને દબાણ કર્યું હતું. યુનિફોર્મ ફરજીયાત ન હોવા છતાં સ્કુલ બુટ ફરજીયાત કરતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad Student Gujarat News ABP News State Uniform ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Saraswati School Boot