Ahmedabad Suicide Case | આપઘાત કેસમાં નવો વળાંક, મહિલા કોન્સ્ટેબલના પ્રેમીએ પણ કર્યો આપઘાત
abp asmita
Updated at:
06 Mar 2024 12:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Suicide Case | મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. મહિલા કોન્સ્ટેબલના પ્રેમીએ પણ આપઘાત કરી લીધો છે.