Ahmedabad: વધતા સંક્રમણ અંગે સુપ્રિટેન્ડેન્ટે શું વ્યક્ત કરી ચિંતા?, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના સુપ્રિટેન્ડેન્ટ જે.વી.મોદીએ જણાવ્યું કે, જો કોરોનાના કેસ આ રીતે જ વધતા રહેશે તો સિવિલમાં દર્દીઓને દાખલ કરવામાં મુશ્કેલી પડશે. અમદાવાદ સિવિલની કોવિડ હોસ્પિટલમાં કુલ 2068 બેડ છે.જેમાંથી હવે માત્ર 97 બેડ જ ખાલી છે.
Continues below advertisement