અમદાવાદઃ આ વિસ્તારના સફાઈકર્મીઓ સોમવારે મોડી રાત્રે ઝોનલ ઓફિસમાં પુરાયા, પોલીસે કરી અટકાયત
Continues below advertisement
અમદાવાદના બોપલ-ઘુમાના સફાઈકર્મીઓ સોમવારે મોડી રાત્રે ઝોનલ ઓફિસમાં જાતે જ પુરાયા છે. આ કર્મચારીઓ છેલ્લા પાંચ દિવસથી હડતાળ પર છે. વિરોધ કરતા સફાઈકર્મીઓની પોલીસે અટકાયત પણ કરી છે.
Continues below advertisement