અમદાવાદઃ GMDC ગ્રાઉન્ટમાં ઉમટી જનમેદની, એક લાખથી વધુ કાર્યકર્તાઓને PM આપશે માર્ગદર્શન
abp asmita
Updated at:
11 Mar 2022 05:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાપ્રધાન મોદી ચાર રાજ્યોની ચૂંટણીનો વિજયોત્સવ મનાવવા સાથે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા અમદાવાદ આવ્યા છે. પીએમ મોદી રાજભવનથી થોડીક જ વારમાં GMDCમાં ગુજરાત પંચાયત મહા સંમેલનમાં આવશે.