અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગની ઘટના બની હતી. લગ્ન પ્રસંગમાં વરરાજાએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે વરરાજા અને તેમના મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.