Ahmedabad: અસારવામાં દારૂ પાર્ટી કરનાર ભાજપ કોર્પોરેટરના પતિની હજુ સુધી નથી કરાઇ ધરપકડ
Continues below advertisement
અમદાવાદમાં અસારવામાં દારૂ પાર્ટી કરનાર ભાજપ કોર્પોરેટરના પતિની હજુ સુધી ધરપકડ કરાઇ નથી. પોલીસે નોંધેલી ફરિયાદમાં ભાજપના કોર્પોરેટરના પતિનું નામ પણ નથી. અસારવા રેલવે સ્ટેશન બહાર દારૂબંધીના ધજાગરા ઉડાડતો વીડિયો સામે આવ્યો હતો.
Continues below advertisement