Ahmedabad: મનપાના વર્ગ-1 અને 2ના કર્મચારીઓની મિલકત પર રખાશે નજર, શું કરાયા આદેશ?

અમદાવાદ મહાનગરપાલિકાના વર્ગ-1 અને 2 ના કર્મચારીઓની મિલકત પર નજર રાખવામાં આવશે. આ તમામની સ્થાવર અને જંગમ મિલકતોની માહિતી ખાતાકીય વડાઓને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola