Ahmedabad: પોલીસના અત્યાચારના આરોપ સાથે નરોડા પાટિયાથી સરદારનગર વિસ્તારમાં વેપારીઓ આજે પાળશે બંધ

અમદાવાદના પોલીસની દમનનીતીને લઈ  સરદારનગર વિસ્તારમાં વેપારીઓ સ્વયંભૂ બંધ પાળશે.  નરોડા પાટીયાથી સરદારનગર સુધી સીંધી સમાજે બંધનુ એલાન આપ્યું છે. થોડા સમય પહેલાજ માસ્કને લઈ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. પોલીસ સામે કોઈ પગલા ન લેવાતા આજે બંધનુ એલાન આપ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola