Ahmedabad: સંભવિત ત્રીજી લહેર માટે સિવિલ હોસ્પિટલમાં તબીબોની તાલીમ શરૂ

કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો માટે તાલીમ શરૂ કરાઈ છે. આ અંતર્ગત દસ દિવસ તાલીમ આપવામાં આવશે. જેમાં 4500 જેટલા સ્ટાફને આ તાલીમ આપવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola