અમદાવાદ:નારોલ વિસ્તારમાં મોની હોટેલ પાસે ફાયરિંગ, રાતના સમયે બે શખ્સોએ હવામાં કર્યું ફાયરિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2021 04:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં (Ahmadabad) નારોલ (narol) વિસ્તારમાં મોની હોટેલ (moni hotel) પાસે રાતના સમયે ફાયરિંગની (firing) ઘટના બની હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. બાઇક પર આવેલા બે શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યું હતું. પોલીસને (police) આ બાબતે માહિતી આપતા તેઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. અને CCTVના આધારે તપાસ શરૂ કરી હતી.