અમદાવાદઃ આ વિસ્તારમાંથી ઝડપાયું નકલી ઘીનું ગોડાઉન, પોલીસે બે લોકોની કરી ધરપકડ
abp asmita
Updated at:
06 Dec 2021 09:33 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના સરખેજ વિસ્તારમાંથી નકલી ઘીનું ગોડાઉન પકડાયું છે.બાતમીના આધારે પોલીસે સાણંદ નજીક જગદીશ એસ્ટેટમાં દરોડા પાડી બનાવટી ઘીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.