Ahmedabad:વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે ગોકળ ગતિએ,કલેક્ટરે આ અંગે શું કહ્યું?

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad) જિલ્લામાં વેક્સિનેશન(vaccination) અભિયાન ધીમી ગતિએ ચાલતું હોવાનુ સામે આવ્યું છે.અહીંયાના 60માંથી 40 કેન્દ્ર પર વેક્સિનેશન પ્રોસેસ બંધ છે. માત્ર 20 કેન્દ્ર પર આ પ્રક્રિયા ચાલી રહી છે. આ અંગે કલેક્ટરે કહ્યું કે, 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવાની કામગીરી 93 ટકા પુરી થઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram