Ahmedabad: કોરોના મહામારીમાંથી મુક્ત થવા માટે SGVP સ્વામિનારાયણ મંદિરમાં કરાયા વૈદિક મંત્રોચ્ચાર
Continues below advertisement
કોરોના મહામારીમાંથી ઝડપથી બહાર આવવા માટે અમદાવાદના SGVP સ્વામિનારાયણ મંદિર(Swaminarayan Temple)માં વિષ્ણુયાગ(Vishnu Yag) અને ધનવંતરી યાગ(Dhanvantari Yag) કરવામાં આવી રહ્યો છે.દર્દીના સારા સ્વાસ્થ્ય અને મનોબળ વધારવા માટે ઋષિકુમારો વૈદિક મંત્રોચ્ચાર કરી રહ્યાં છે.
Continues below advertisement