અમદાવાદ: ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પાણીકાપ, પાઇપ લાઇનનું જોડાણ કરવાનું હોવાથી આજે પાણીકાપ
અમદાવાદનાં અમુક વિસ્તારોમાં આજે પાણીકાપ રાખવામાં આવ્યો છે. ચાંદખેડા અને ઝૂંડાલ વિસ્તારમાં પાઇપ લાઇનનું જોડાણ કરવાનું હોવાથી આજે પાણીકાપ આપવામાં આવ્યો છે. પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પાણીકાપ મુકાયો છે.
Tags :
Ahmedabad Today Water Cut ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV North-West Zone Pipeline Connection