અમદાવાદઃ108 એમ્બ્યુલન્સમાં આવનાર દર્દીઓને દાખલ કરવાના ફતવા અંગે શું કહ્યું હોસ્પિટલોએ?
Continues below advertisement
કોરોનાના સમયમાં 108 એમ્બ્યુલન્સમાં આવનાર દર્દીઓને દાખલ કરવાના ફતવાથી હજારો લોકો હેરાન થયા હતા. હવે અમદાવાદની હોસ્પિટલ કહે છે કે અમારી પાસે આવો કોઈ ઓર્ડર જ ન હતો. એપ્રિલ મહિનામાં દર્દીઓના સગા એમ્બ્યુલન્સને સતત ફોન કરતા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Hospital Corona Patient Ambulance ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News ABP Asmita Live