Ahmedabad | ફાઈનલ મેચની ટિકિટની કાળા બજારી કરનાર આ શખ્સના શું થયા હાલ, જુઓ વીડિયોમાં
abp asmita
Updated at:
19 Nov 2023 09:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad | ક્રિકેટ રસિયાઓ સ્ટેડિયમમાં જઈને ફાઈનલ મુકાબલો જોવા માગે છે પણ ટિકિટ ન મળવાથી નિરાશ છે. મેચની ટિકિટ માટે છેલ્લી ઘડી સુધી આશ રાખી રહ્યા છે.