અમદાવાદઃ થોડાક વરસાદની અંદર શહેરના પોશ વિસ્તારના રસ્તા બન્યા ખખડધજ,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Aug 2021 05:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ શહેરમાં સિઝનનો માત્ર 16 ટકા વરસાદ વરસતાની સાથે શહેરના પોશ વિસ્તાર એવા સેટેલાઈટમાં ખાડા પડવા માંડ્યા છે. 100 મીટરમાં નાના મોટા પાંચ ખાડા પડી જતા હાલ વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.