ઢોંગી પ્રશાંતની પાપલીલાનો પર્દાફાશ થતા અમદાવાદની મહિલાઓમાં આક્રોશ, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરાના ઢોંગી પ્રશાંતની વધુ એક પાપલીલાનો પર્દાફાશ થતા અમદાવાદ, રાજકોટ અને વડોદરાની જનતામાં આક્રોશ જોવા મળ્યો હતો. અમદાવાદની મહિલાઓએ પીડિતાને ન્યાય અપાવવા સરકાર સમક્ષ માંગ કરી હતી.
Continues below advertisement