
Ahmedabad Wrong Side Rule : એ સાઇકલ ગઈ , અકસ્માત થતાં રહી ગ્યો ; કેમેરો જોઇને એક્ટિવા ચાલક ભાગ્યો
Continues below advertisement
Ahmedabad Wrong Side Rule : એ સાઇકલ ગઈ , અકસ્માત થતાં રહી ગ્યો ; કેમેરો જોઇને એક્ટિવા ચાલક ભાગ્યો
Ahmedabad News : અમદાવાદમાં રોગ સાઇડમાં વાહન ચલાવશો તો હવે માત્ર દંડ ભરીને મુક્તિ નહિ મળે પરંતુ આપના વિરૂદ્ધ ટ્રાફિના ઉલ્લંઘનને લઇને ફરિયાદ પણ થશે.અમદાવાદમાં સતત વધતા જતાં ટ્રાફિક અને તેમાં પણ રોંગ સાઇડમાં વાહન ચાલવવાના વલણના કારણે અકસ્માતની સંખ્યા વધી છે. રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે આવતા વાહનોના કારણે અનેક વખત નિર્દોષ અકસ્માતનો ભોગ બને છે. આ સ્થિતિને જોતા અમદાવાદ ટ્રાફિક પોલીસે આ મામલે હવે સખત વલણ અપનાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં વધતાં જતાં અકસ્માતના કારણે હાઇકોર્ટ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને ટકોર કરી હતી. આ પગલે અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઇ છે અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર સામે સખત કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.
Continues below advertisement