અમદાવાદના દાણાપીઠ ફાયર સ્ટેશનની કામગીરીને કોરોનાનું ગ્રહણ, જુઓ વીડિયો

અમદાવાદના દાણાપીઠ ફાયર સ્ટેશનની કામગીરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. 13 મહિના બાદ પણ નવીનીકરણનું કામ શરૂ ન થયું. દાણાપીઠ ફાયરસ્ટેશન અને તેમાં સ્ટાફ કવાટર્સ ઉભા કરવા અંગે ડિસેમ્બર 2019 માં ખાતમુહૂર્ત કરાયુ હતું. અંદાજે 500 થી વધુ ફાયરબ્રિગેડના જવાનો માટે સ્ટાફ કવાટર્સ ઉભા કરવામાં આવનાર હતા. 100 કરોડથી વધુને ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશન બનતા હજી એક વર્ષ લાગશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola