અમદાવાદમાં પ્રદૂષણની માત્રામાં થયો વધારો, જાણો ક્યા વિસ્તારમાં કેટલું છે પ્રદૂષણ?

Continues below advertisement

અમદાવાદમાં પ્રદૂષણની માત્રામાં શનિવારે પણ વધારો નોંધાયો હતો. સમગ્ર અમદાવાદ શહેરનો AQI 232 પર પહોંચ્યો હતો. જ્યારે નવરંગપુરા વિસ્તારનો AQI 197 જ્યારે પીરાણા વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 317 પહોંચ્યો હતો. પીરાણા વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર સપાટીએ પહોંચ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram