Ahmedabad : સોલા સિવિલમાં પાંચ દિવસથી તમામ સર્જરી-ઓપરેશન બંધ
Continues below advertisement
સોલા સિવિલમાં પાંચ દિવસથી તમામ સર્જરી-ઓપરેશન બંધ છે. બિલ નહીં ભરાયુ હોવાના કારણે તમામ એસી બંધ રહ્યા હોવાનો ખુલાસો થયો છે.PIU વિભાગની બેદરકારીના કારણે અનેક દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. તમામ એસી ફરી શરુ કરવા પત્રમાં રજૂઆત કરાઇ હતી.
Continues below advertisement