કોરોનાની સારવાર કરતી હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી હોવાનો AMCએ કર્યો દાવો, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દાવો કર્યો હતો કે કોરોનાની સારવાર કરતી હોસ્પિટલમાં એએમસી ક્વોટાના 710 અને ખાનગી ક્વોટાના 158 બેડ ખાલી છે. એએમસીએ ટ્વિટ કરી આ માહિતી આપી હતી.
Continues below advertisement