અમદાવાદઃ કોરોનાના જોખમ વચ્ચે સિટી બસ નાગરિકોથી ખીચોખીચ, જુઓ આ વીડિયો
abp asmita
Updated at:
06 Dec 2021 08:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ બાદ હવે અમદાવાદ સિટી બસમાં જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. ગુજરાત કોલેજ પાસે બસ સ્ટોપના દ્રશ્યો સામે આવ્યા છે. ખીચોખીચ બસમાં નાગરિકો બેસ્યા છે.કંડક્ટર જ નિયમોના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા છે.